Our Social Events

રક્ષાબંધન તહેવાર ઉજવણીમાં
આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રક્ષાબંધન તહેવાર ઉજવણીમાં સરદાર નગર ખંડ પર સાંજના 7:00 કલાકે ભૂખ્યાને ભોજન નું એક પહેલ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આમ જનમત પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેશભાઈ પરમાર પંચમહાલ જિલ્લા મહિલા જિલ્લા પ્રમુખ રાધાબેન જૈન ઉપપ્રમુખ પૂજાબેન મિશ્રા પંચમહાલ જિલ્લા પાર્ટી મહામંત્રી બાલમુકુંદ મિશ્રાજી તેમજ
November 20, 2024
7:16 am